Shree Parshwanath Stavan – શ્રી પાર્શ્વનાથ જિન સ્તવન
પ્રભુ પાર્શ્વ પ્રગટ પ્રભાવી, તુજ મૂરતિ મુજ મના ભાવી, મન મોહના જિનરાયા, સુર નર કિન્નર ગુણ ગાયા, જે દિનથી મૂરતિ દીઠી, તે દિનથી આપદા નીઠી…(1) મટકાળું મુખ પ્રસન્ન, દેખત રીઝે ભવિ મન્ન, સમતા રસ કેરા કચોળા, નયણા દીઠે રંગરોળા….(2) હાયે ન ધરે હથિયાર, નહીં જયમાળાનો પ્રચારે, ઉત્સંગે ન ધરે વામા, જેહથી ઉપજે સવિ કામા…..(3) ન […]