Chaityavandan Vidhi – ચૈત્યવંદન વિધિ
1. સૌ પ્રથમ એક ખમાસમણ આપવું. 2. ત્યારબાદ ઇરિયાવહિયં, તસ્સ ઉત્તરી, અન્નત્થ સૂત્ર બોલવું. ઇરિયાવહિયં સૂત્રઃ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ઇરિયાવહિયં પડિક્કમામિ ? ઇચ્છં, ઇચ્છામિ પડિક્કમિઉં । ઇરિયાવહિયાએ, વિરાહણાએ, ગમણાગમણે, પાણક્કમણે, બીયક્કમણે, હરિયક્કમણે, ઓસા – ઉત્તિંગ – પણગ – દગ, મટ્ટી મક્કડા – સંતાણા – સંકમણે, જે મે જીવા વિરાહિયા, એગિંદિયા, બેઇંદિયા, તેઇંદિંયા, ચઉરિંદિંયા, પંચિંદિંયા, […]