Ashtprakari Puja Na Duha – અષ્ટપ્રકારી પૂજાના દુહા
1. જળપૂજા : જળ પૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ ; જળ પૂજા ફલ મુજ હજો, માંગો એમ પ્રભુ – પાસ. ૐ હ્રીં શ્રી પરમ પુરુષાય, પરમેશ્વરાય, જન્મ – જરા – મૃત્યુ – નિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય, જલં યજામહે સ્વાહા. 2. ચંદન પૂજા : શીતલ ગુણ જેમાં રહ્યો, શીતલ પ્રભુ મુખ રંગ ; આત્મ શીતલ કરવા […]