Saiyam maro swas – સંયમ મારો શ્વાસ
પર થી થયા પરાયા, અમે સ્વ ના સગા થયા, સંસાર નો સાર સમજી, પરમ ના પથિક થયા, આતમ થયો ઉજાગર, પરમાત્મા થવા…. સંયમ મારો શ્વાસ.. સંયમ પ્રભુનો અહેસાસ… કાયા નો મેલ ધોવા, કેટલા ભવો કર્યા, આતમ નો મેલ ધોવા, ગુરુ ના ચરણ મળ્યા, ગુરુના વચનથી જાણે, સિધ્ધિ ના દ્વાર ખુલ્યા, સંયમ મારો શ્વાસ.. સંયમ પ્રભુનો […]