Pakkhi Pratikraman Ni Vidhi – પક્ખિ પ્રતિક્રમણની વિધિ
1. પ્રથમ દેવસિઅ પ્રતિક્રમણમાં વંદિતુ કહીએ ત્યાં સુધી સર્વ કહેવું પણ ચૈત્યવંદન સકલાર્હત્ નું કહેવું અને થોય સ્નાતસ્યાની કહેવી, પછી એક ખમાસમણ દેવું. 2. પછી દેવસિઅ આલોઇઅ પડિક્કંતા ઇચ્છાકારેણ સંદિસહ્ ભગવન્ ! પક્ખિ મુહપત્તિ પડિલેહું ? ઇચ્છં કહી મુહપત્તિ પડીલેહવી પછી બે વાંદણા દેવા. 3. પછી ઇચ્છાકારેણ સંદિસહ્ ભગવન્ સંબુદ્ધા ખામણેણં અબ્ભુટ્ઠિઓમિ અબ્ભિંતર પક્ખિઅં ખામેઉં […]