Jain Lyrics, Jain Stotra

Importance of Nav Smaran – જૈન શાસનમાં નવ સ્મરણોનું મહત્વઃ

1 શ્રી નવકાર મહામંત્રઃ 2. શ્રી ઉવસગ્ગહરં સ્તોત્રઃ 3. શ્રી સંતિકરમ્ સ્તોત્રઃ 4. શ્રી તિજયપહુત્ત સ્તોત્રઃ 5. શ્રી નમિઉણ સ્તોત્રઃ 6. અજિતશાંતિ સ્તોત્રઃ 7. ભક્તામર સ્તોત્રઃ 8. કલ્યાણ મંદિર સ્તોત્રઃ 9. બૃહદ શાંતિ સ્તોત્રઃ આ તમામ નવ સ્તોત્રો જૈન શાસનના સર્વોત્તમ બહુમુલ્ય અને ચમત્કારિક સ્તોત્રો છે. જે પુણ્ય રુપી શરીરનું ઉત્પન્ન કરનારા છે. આત્માની ઉન્નતી […]

Jain Lyrics, Jain Songs

Payushan Parv Stavan – પર્યુષણ પર્વનું સ્તવન..

(રાગઃ તારે દ્વાર આવ્યો કિરતાર) સુણજો સાજન સંત, પર્યુષણ આવ્યા રે; તમે પુણ્ય કરો પુણ્યવંત, ભવિક મન ભાવ્યાં રે… આંકણી. વીર જિનેશ્વર અતિ અલવેસર, વાલા મારા પરમેશ્વર એમ બોલે રે; પર્વ માંહે પર્યુષણ મોટા, અવર ન આવે તસ તોલે રે. પર્યુષણ… (1) ચૌપદમાં જેમ કેસરી મોટો, વાલા મારા ખગમાં ગરુડ તે કહીએ રે; નદી માંહે

Jain Lyrics, Jain Songs

Sone Ki Chhadi – સોને કી છડી..

સોને કી છડી રુપે કી મશાલ જરીયન કા જામા મોતીયન કી માલા હીરો કા મુગટ રત્નો કા બાજુબંઘ સૂર્ય કા તિલક ચંદ્ર કા કુંડલ જીવદયા પ્રતિપાલક Also Read: ઉંચા ઉંચા શેત્રુંજયના શિખરો ઇક્ષિવાકુ વશં વિભૂષણ અયોધ્યા નગરી નરેશ નાભિરાય ના સપૂત મરુદેવા ના નંદન સુનંદા અને સુમંગલા ના હૈયાના હાર પ્રથમ રાજા પ્રથમ શ્રમણ પ્રથમ

Jain Lyrics, Jain Songs

Uncha Uncha Shatrunjay Na Sikharo – ઉંચા ઉંચા શેત્રુંજયના શિખરો

(રાગઃ મેરા જીવન કોરા કાગજ) ઉંચા ઉંચા શેત્રુંજયના શિખરો સોહાય, વચ્ચે મારા દાદા કેરા દેરા ઝગમગ થાય, ઉંચા ઉંચા શેત્રુંજયના શિખરો સોહાય…. દાદા તારી યાત્રા કરવા, મારું મન લલચાય (2) તળેટી એ શિશ નમાવી, ચઢવા લાગું પાય, (2) પાવન ગિરીને (2) સ્પર્શ થાતા, પાપો દૂર પલાય, ઉંચા ઉંચા શેત્રુંજયના શિખરો સોહાય…. લીલી ઝાડીઓમાં (2) ,

Jain Lyrics, Jain Songs

Shree Ratnakar Pachchisi- શ્રી રત્નાકર પચ્ચીસી

મંદિર છો મુક્તિ તણા, માંગલ્ય ક્રીડાના પ્રભુ, ને ઇન્દ્ર નર ને દેવતા સેવા કરે તારી વિભુ ; સર્વજ્ઞ છો સ્વામી વળી, શિરદાર અતિશય સર્વના; ઘણું જીવ તું ઘણું જીવ તું, ભંડાર જ્ઞાનકળા તણા. 1 ત્રણ જગતના આધાર ને, અવતાર હે કરુણાતણા, વળી વૈદ્ય હે દુર્વાર આ, સંસારના દુઃખો તણા; વીતરાગ વલ્લભ વિશ્વના, તુજ પાસ અરજી

Jain Lyrics, Jain Songs

Maa-Baap ne Bhulso Nahi – મા – બાપને ભૂલશો નહિ..

ભૂલો ભલે બીજું બધું મા – બાપ ને ભૂલશો નહિ, અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહિ, પત્થર પૂજ્યા પૃથ્વી તણાં, ત્યારે દીઠું તમ મુખડું, એ પુનિત જનના કાળજાં, પત્થર બની છૂંદશો નહિ. કાઢી મુખેથી કોળીયા, મ્હોંમાં દઇ મોટા કર્યાં, અમૃત તણાં દેનાર સામે, ઝેર ઉગળશો નહિ. લાખો લડાવ્યા લાડ તમને, કોડ સૌ પૂરા કર્યાં,

Jain Lyrics, Jain Songs

Mahavir Swami Halardu – મહાવીર સ્વામી ભગવાનનું હાલરડું

માતા ત્રિશલા ઝુલાવે પુત્ર પારણે રે.. ગાવે હાલો હાલો હાલરવાનાં ગીત, સોના – રુપાને વળી રત્ને જડિયું પારણું રે, રેશમ – દોરી ઘુઘરી વાગે છુમ છુમ રીત, હાલો હાલો હાલો હાલો મારા નંદને રે… (1) જિનજી પાસ પ્રભુથી વરસ અઢીસે અંતરે, હોશે ચોવીશમો તીર્થંકર જિનપરિમાણ ; કેશી સ્વામી મુખથી એહવી વાણી સાંભળી, સાચી સાચી હુઇ

Jain Lyrics, Jain Songs

Nav Ang Puja na Duha – નવ અંગ પૂજાના દુહા

1. અંગૂઠેઃ જળ ભરી સંપુટ પત્રમાં, યુગલિક નમ પૂજંત ; ઋષભ ચરણ અંગૂઠડે, દાયક ભવ જલ અંત. 2. ઘૂંટણેઃ જાનુ બળે કાઉસ્સગ્ગ રહ્યા, વિચર્યા દેશ- વિદેશ; ખડાં ખડાં કેવલ રહ્યું, પૂજો જાનુ નરેશ. 3. કાંડેઃ લોકાંતિક વચને કરી, વરસ્યા વરસી- દાન; કરકાંડે પ્રભુ પૂજના, પૂજો ભવિ બહુમાન. 4. ખભેઃ માન ગયું દોય અંશથી, દેખી વીર્ય

Jain Lyrics, Jain Songs

Ashtprakari Puja Na Duha – અષ્ટપ્રકારી પૂજાના દુહા

1. જળપૂજા : જળ પૂજા જુગતે કરો, મેલ અનાદિ વિનાશ ; જળ પૂજા ફલ મુજ હજો, માંગો એમ પ્રભુ – પાસ. ૐ હ્રીં શ્રી પરમ પુરુષાય, પરમેશ્વરાય, જન્મ – જરા – મૃત્યુ – નિવારણાય, શ્રીમતે જિનેન્દ્રાય, જલં યજામહે સ્વાહા. 2. ચંદન પૂજા : શીતલ ગુણ જેમાં રહ્યો, શીતલ પ્રભુ મુખ રંગ ; આત્મ શીતલ કરવા

Jain Lyrics, Jain Stotra

Uvasagharam Stotra – ઉવસગ્ગહરં સ્તોત્ર (ઉપસર્ગહર સ્તોત્ર)

ઉવસગ્ગ- હરં પાસં, પાસં વંદામિ કમ્મ-ઘણ-મુક્કં; વિસહર – વિસ – નિન્નાસં, મંગલ – કલ્લાણ – આવાસં ||૧|| વિસહર – ફુલિંગ – મંતં, કંઠે ધારેઈ જો સયા મણુઓ; તસ્સ ગહ – રોગ – મારી, દુટ્ઠ જરા જંતિ ઉવસામં ||૨|| If you want to listen click below ચિટ્ઠ ઉ દૂરે મંતો, તુજ્ઝ પણામો વિ બહુ – ફલો

Scroll to Top