Jain Lyrics, Jain Songs

Shree Chandanbala ni Sajjay – શ્રી ચંદનબાળાની સજ્ઝાય

પ્રાચીન સજ્ઝાય (વીર પ્રભુનો ચૂડો) (રાગ – ઓલી ચંદનબાળાને બારણે) તારા મુખડા ઉપર જાઉં વારી રે, વીર મારાં મન માન્યા ; તારા દર્શનની બલિહારી રે વીર, મુઠી બાકુળા માટે આવ્યા રે ; મને હેત ધરી બોલાવ્યા રે.. વીર.. 1 પાયે કીધી ઝાંઝરની ઝેણ વીર, માથે કીધી મુગટની વેણ રે ; વીર. પ્રભુ શાસનનો એક રુડો […]

Jain Lyrics, Jain Songs, Jain Stotra

Hitsiksha Chhatrishi (હિતશિક્ષા છત્રીસી)

સાંભળજો સજજન નરનારી હિતશિખામણ સારીજી, રીસ કરે દેતાં શિખામણ, ભાગ્યદશા પરવારીજી. 1. સુણજો સજ્જન રે, લોક વિરુદ્ધ નિવાર, સુણજો સજ્જન રે, જગત વડો વ્યવહાર. 2. મૂરખ બાલક જાચક વ્યસની, કારું ને વળી નારું જી, જો સંસારે સદા સુખ વંછો તો, ચોરની સંગત વારું જી.. 3. વેશ્યા સાથે વણજ ન કરીએ, નીચશું નેહ ન ધરીએ જી,

Jain Lyrics, Jain Stotra, Jain Vidhi

Rajnagar Prashnottari (રાજનગર પ્રશ્નોત્તરી)

મૌખિક ધોરણ – 1 સવાલ 1 – તમે કોણ છો ? જવાબ.1 અમે જૈન છીએ. સવાલ 2 – તમે કયો ધર્મ પાળો છો ? જવાબ 2 અમે જૈન ધર્મ પાળીએ છીએ. સવાલ 3 – જૈન કોને કહેવાય ? જવાબ 3 – શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞા માને તેને જૈન કહેવાય. સવાલ – 4 જૈન ધર્મ એટલે

Jain Lyrics, Jain Stotra

Jagchintamani (Chaityavandan Sutra)

જગચિંતામણિ (ચૈત્યવંદન સૂત્ર) ઇચ્છાકારેણ સંદિસહ્ ભગવન ! ચૈત્યવંદન કરું ? ઇચ્છં, જગચિંતામણિ ! જગ – નાહ ! જગ – ગુરુ ! જગ – રક્ખણ ! જગ – બંધવ ! જગ – સત્થવાહ ! જગ – ભાવ – વિઅક્ખણ ! અટ્ઠાવય – સંઠવિઅ – રુવ ! કમ્મટ્ઠ – વિણાસણ ! ચઉવીસં પિ જિણ – વર !

Jain Lyrics, Jain Songs

Mahavir Swami PanchKalyanak Stavan – શ્રી મહાવીર સ્વામી ભગવાનનું પંચકલ્યાણકનું સ્તવન

।। દુહા ।। શાસનનાયક શિવકરણ, વંદું વીરજિણંદ ; પંચકલ્યાણક જેહના, ગાશું ધરી આણંદ … 1 સુણતાં થુણતાં પ્રભુતણાં, ગુણ ગિરુઆ એક તાર ; ઋદ્ધિ – વૃદ્ધિ – સુખ સંપદા, સફલ હુવે અવતાર….2 ।। ઢાળ – 1 ।। સાંભળજો સસનેહિ સયણાં, પ્રભુજીના ચરિત્ર ઉલ્લાસે રે ; જે સાંભળશે પ્રભુ ગુણ તેહનાં, સમકિત નિર્મળ થાશે રે.. સાંભળજો…1

Jain Lyrics, Jain Songs

Mahavir Swami 27 Bhav Stavan – શ્રી મહાવીર પ્રભુના સત્તાવીશ ભવનું સ્તવન

(1) શ્રી શુભવિજય સુગુરુ નમી, નમી પદ્માવતીમાય ; ભવ સત્તાવીશ વર્ણવું, સુણતાં સમકિત થાય.. 1 સમકિત પામે જીવને, ભવ ગણતીએ ગણાય ; જો વલી સંસારે ભમે, તો પણ મુગતે જાય… 2 વીર જિનેશ્વર સાહેબો, ભમિયો કાળ અનંત ; પણ સમકિત પામ્યા પછી, અંતે થયા અરિહંત.. 3 (ઢાળ – પહેલી) પહેલે ભવે એક ગામનો રે, રાય

Jain Lyrics, Jain Songs

Aarti Mangal Divo – આરતિ મંગળ દીવો

સોને કી છડી, રુપે કી મશાલ, જરીયન કા જામા, મોતિયન કી માલ, આજુ સે બાજુ સે નિગાહ રખો, જીવદયા પ્રતિપાલક, તીન લોક કે નાથ દેવાધિદેવ શ્રી આદિનાથ ભગવાન કો ઘણી ખમ્મા, ઘણી ખમ્મા, ઘણી ખમ્મા… આરતિ જય જય આરતિ આદિ જિણંદા, નાભિરાયા મરુદેવીકો નંદા ; પહેલી આરતિ પૂજા કીજે, નરભવ પામીને લહાવો લીજે || 1

Jain Lyrics, Jain Vidhi

Devsi Pratikraman Vidhi – દેવસિઅ પ્રતિક્રમણની વિધિ

1. પ્રથમ સામાયિક લેવું. 2. પછી પાણી વાપર્યું હોય તો ખમાસમણ દઇ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! મુહપત્તિ પડિલેહું ? ઇચ્છં, કહી મુહપત્તિ પડિલેહવી. 3. આહાર વાપર્યો હોય તો બે વાંદણા દેવા. (બીજા વાંદણા માં આવસ્સિયાએ પાઠ ન કહેવો) 4. પછી ઇચ્છકારી ભગવન્ પસાય કરી પચ્ચક્ખાણનો આદેશ દેશોજી, એમ કહી યથાશક્તિ પચ્ચક્ખાણ કરવું. 5. પછી ખમાસમણ

Jain Lyrics, Jain Vidhi

Pakkhi Pratikraman Ni Vidhi – પક્ખિ પ્રતિક્રમણની વિધિ

1. પ્રથમ દેવસિઅ પ્રતિક્રમણમાં વંદિતુ કહીએ ત્યાં સુધી સર્વ કહેવું પણ ચૈત્યવંદન સકલાર્હત્ નું કહેવું અને થોય સ્નાતસ્યાની કહેવી, પછી એક ખમાસમણ દેવું. 2. પછી દેવસિઅ આલોઇઅ પડિક્કંતા ઇચ્છાકારેણ સંદિસહ્ ભગવન્ ! પક્ખિ મુહપત્તિ પડિલેહું ? ઇચ્છં કહી મુહપત્તિ પડીલેહવી પછી બે વાંદણા દેવા. 3. પછી ઇચ્છાકારેણ સંદિસહ્ ભગવન્ સંબુદ્ધા ખામણેણં અબ્ભુટ્ઠિઓમિ અબ્ભિંતર પક્ખિઅં ખામેઉં

Jain Lyrics, Jain Vidhi

Samayik Parvani Vidhi – સામાયિક પારવાની વિધિ

(1) પ્રથમ એક ખમાસમણ દઇને ઇચ્છાકારેણ સંદિસહ ભગવન ! ઇરિયાવહિયં પડિક્કમામિ ? ઇચ્છં કહી ઇરિયાવહિયા, તસ્સ ઉત્તરી, અન્નત્થ કહી એક લોગસ્સ ચંદેસુ નિમ્મલયરા સુધી (ન આવડે તો ચાર નવકાર) નો કાઉસ્સગ્ગ કરવો. પછી નમો અરિહંતાણ કહી કાઉસ્સગ્ગ પારીને પ્રગટ લોગસ્સ કહેવો. (2) પછી એક ખમાસમણ દઇ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! મુહપત્તિ પડિલેહું ? આદેશ માંગી

Scroll to Top