Sakal Tirth Vandna Sutra (સકલતીર્થ વંદના સૂત્ર)
સકલ તીર્થ વંદું કર જોડ, જિનવર નામે મંગલ ક્રોડ પહેલે સ્વર્ગે લાખ બત્રીશ, જિનવર ચૈત્ય નમું નિશ – દિશ ।।1।। બીજે લાખ અઠ્ઠાવીશ કહ્યાં, ત્રીજે બાર લાખ સદ્હ્યાં ચોથે સ્વર્ગે અડ લખ ધાર, પાંચમે વંદું લાખ જ ચાર ।।2।। છઠ્ઠે સ્વર્ગે સહસ પચાસ, સાતમે ચાલીસ સહસ પ્રાસાદ આઠમે સ્વર્ગે છ હજાર, નવ દશમેં વંદું શત […]