Samayik Levani Vidhi – સામાયિક લેવાની વિધિ
(1) પ્રથમ શુદ્ધ વસ્ત્ર પહેરીને ચરવળાથી જગ્યા પૂંજી ભૂમિ શુદ્ધ કરવી. ઊંચા આસને સ્થાપનાચાર્યઝી પધરાવવા અથવા સાપડા ઉપર પુસ્તક મૂકવું. (2) પછી ડાબા હાથથી મુહપત્તિ પકડીને મુખ પાસે રાખવી. શક્ય હોય તો પૂર્વ કે ઉત્તરદિશા તરફ મુખ રાખીને જમણો હાથ સ્થાપનાજી તરફ સીધો રાખી નવકાર અને પંચિદિય કહીને સ્થાપનાજી સ્થાપવા. (3) પછી એક ખમાસમણ દઇને […]