Jain Lyrics

Jain Lyrics, Jain Pachkhan

Navkarsi Pachkhan – નવકારશી પચ્ચક્ખાણ

ઉગ્ગએ સૂરે, નમુક્કાર સહિઅં, મુટ્ઠિસહિઅં પચ્ચક્ખાઇ (પચ્ચક્ખામિ) ; ચઉવ્વિહં પિ આહારં, અસણં, પાણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણા-ભોગેણં, સહસા- ગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિવત્તિયા-ગારેણં, વોસિરઇ. (વોસિરામિ) Also Read : ચોવિહાર – તિવિહાર – દુવિહાર પચ્ચક્ખાણ પોરિસિ – સાઢપોરિસિં ઉગ્ગએ સૂરે, પોરિસિ સાઢ્ઢપોરિસિં, મુટ્ઠિસહિઅં પચ્ચક્ખાઇ (પચ્ચક્ખામિ) ; ઉગ્ગએ સૂરે, ચઉવ્વિહં પિ આહારં, અસણં, પાણં, ખાઇમં, સાઇમં, અન્નત્થણા-ભોગેણં, સહસા- ગારેણં, પચ્છન્નકાલેણં […]

Jain Lyrics, Jain Pachkhan

Dharna Abhigrah Pachkhan – ધારણા અભિગ્રહ

ધારણા અભિગ્રહમ્ પચ્ચક્ખાઇ (પચ્ચક્ખામિ) અન્નત્થણાભોગેણં, સહસાગારેણં, મહત્તરાગારેણં, સવ્વસમાહિ-વત્તિયાગારેણં, વોસિરઇ (વોસિરામિ) Also Read : નવકારશી પચ્ચક્ખાણ

Jain Lyrics, Jain Songs

Ek Manorath Evo Chhe – એક મનોરથ એવો છે…

એક મનોરથ એવો છે, વેષ શ્રમણનો લેવો છે, પ્રભુ ચરણોમાં રહેવું છે, સંયમ મારે લેવો છે, અંતરની એક પ્યાસ છે, સંયમની અભિલાષ છે….(1) ભવભ્રમણા દૂર ટળજો રે, પંથ પ્રભુનો મળજો રે, અરજી એ અવધારજો, સંયમ જીવન આપજો, જાગ્યા છે એવા અરમાન, શ્રમણ ધર્મનું દેજો દાન….(2) ભવોભવનો હું પ્યાસી છું, સંયમનો અભિલાષી છું, સાદ મારો સાંભળજો

Jain Lyrics, Jain Songs, Jain Tapsya Song

Tapasvi Pyara – તપસ્વી પ્યારા, તપસ્વી મારા

વીર વચનો ને વરનારા, એ તો ભાવે તપ ધરનારા…. (2) ઓ જિનશાસન શણગારા, તારા સત્વના જય જય કારા… તપસ્વી પ્યારા…. તપસ્વી મારા…. શાસન સિતારા….. તપસ્વી મારા…. તમે શાંત રસના દરિયા, તમે સમતા રસના ભરીયા, તપ ત્યાગે મન મોડી, કરે આતમમાં અજવાળા….(2) પ્રભુ વીરના રાજે, શાસનમાં ગાજે…. (2) બહુમુલા તપ કરનારા… તપસ્વી પ્યારા….. તપસ્વી મારા…. શાસન

Jain Lyrics, Jain Stotra

Ajit Shanti Stotra – અજિત શાંતિ સ્તોત્ર – ષષ્ઠં સ્મરણ

અજિઅં – જિઅ – સવ્વ – ભયં સંતિં ચ પસંત – સવ્વ – ગય – પાવં, જય-ગુરુ- સંતિ- ગુણકરે, દો વિ જિણ-વરે પણિવયામિ..ગાહા (1) વવગય – મંગલ – ભાવે, તે હં વિઉલ – તવ- નિમ્મલ – સહાવે, નિરુવમ – મહ – પ્પભાવે, થોસામિ સુદિટ્ઠ – સબ્ભાવે.. ગાહા (2) સવ્વ દુક્ખ – પ્પસંતીણં, સવ્વ – પાવ

Jain Lyrics, Jain Songs

Shree Snatra Puja – શ્રી સ્નાત્ર-પૂજા – સાર્થ (પંડિત શ્રી વીરવિજયજી કૃત)

સ્નાત્ર ભણાવતાં પહેલાંનો વિધિ 1. પ્રથમ પૂર્વ દિશાએ કે ઉત્તર દિશાએ અથવા મૂળ પ્રતિમા સન્મુખ ત્રણ સુંદર બાજોઠ મૂકી તે ઉપર સિંહાસન મૂકવું, 2. પછી નીચેના બાજોઠ ઉપર વચમાં કેસરનો સાથિયો કરી ઉપર ચોખા પૂરીને એટલે ચોખાનો સાથિયો કરી શ્રીફળ મૂકવું. 3. પછી તે જ બાજોઠ સામે પાટલા ઉપર બીજા ચાર સાથિયા કરી, તે ઉપર

Jain Lyrics, Jain Stotra

Bhaktamar Stotra – ભક્તામર સ્તોત્ર (રચયિતા – શ્રીમદ્ માનતુંગ સૂરિશ્વરજી)

ભક્તામર – પ્રણત – મૌલિ મણિ પ્રભાણા, મુદ્યોતકમ્ દલિત પાપ તમો વિતાનમ્ | સમ્યક્ પ્રણમ્ય જિન પાદ યુગં – યુગાદા, વાલંબનમ્ ભવ જલે પતતાં જનાનામ્…(1) યં: સંસ્તુત: સકલ વાંગ્મય તત્વબોધા, દુદ્ભૂત – બુદ્ધિ પટુભિ: સુરલોક- નાથૈ | સ્તોત્રૈર્જગત્ત્રિતય – ચિત-હરૈ – રુદારૈ:, સ્તોષ્યે કિલાહમપિ તં પ્રથમં જિનેન્દ્રમ્…..(2) બુદ્ધયા વિનાડપિ વિબુધાર્ચિત પાદપીઠ, સ્તોતું સમુદ્યત – મતિ

Jain Lyrics, Jain Songs

Tu Prabhu Maro – તું પ્રભુ મારો હું પ્રભુ તારો….

તું પ્રભુ મારો, હું પ્રભુ તારો, ક્ષણ એક મુજ ને ના રે વિસારો, મહેર કરી મુજ વિનંતી સ્વીકારો, સ્વામી સેવક જાણી નિહાળો.. તું પ્રભુ મારો….. લાખ ચોરાશીમાં ભટકી પ્રભુજી, આવ્યો છું તારે શરણે હો જિનજી, દુર્ગતિ કાપો, શિવસુખ આપો, સ્વામી સેવક જાણી નિહાળો.. તું પ્રભુ મારો….. અક્ષય ખજાનો પ્રભુ તારો ભર્યો છે, આપો કૃપાળુ મેં

Jain Lyrics, Jain Songs

Chok Puravo – ચોક પુરાવો મંગલ ગાવો

ચોક પુરાવો મંગલ ગાવો, આજ મેરે પ્રભુ મન ભાયે હૈ, આંગી રચાવો મુગુટ ચડાવો, આજ પ્રભુ મેરે ઘર આયે હૈ… એરી સખી મંગલ ગાવો જી ધરતી અંબર સજાવો જી, ઉતરેગી આજ મેરે પ્રભુ કી સવારી……1 હર કોઇ નાચો ગાવો રે, ઢોલ મંજીરા બજાવો રે, આજ પ્રભુજી મેરે મન પધારે, આજ જિનજી મેરે મન પધારે…..2 ખબર

Jain Lyrics, Jain Songs

Prabhu Tamara Pagle – પ્રભુ તમારા પગલે પગલે…

પ્રભુ તમારા પગલે પગલે પા પા પગલી માંડી છે, હવે તો અક્ષર પાડો હરિવર, મારી કોરી પાટી છે, પ્રભુ તમારા પગલે પગલે પા પા પગલી માંડી છે બાળક છું મને ખબર ક્યાં શું છે સાચું જીવન? પડી જાઉં ના ક્યાંય પ્રભુ (2) કરો રોમ રોમ સંજીવન, સિંચન કરજો મારા કણ-કણમાં, મારી સુક્કી માટી છે… પ્રભુ

Scroll to Top