Jain Lyrics

Jain Lyrics, Jain Vidhi

Samayik Levani Vidhi – સામાયિક લેવાની વિધિ

(1) પ્રથમ શુદ્ધ વસ્ત્ર પહેરીને ચરવળાથી જગ્યા પૂંજી ભૂમિ શુદ્ધ કરવી. ઊંચા આસને સ્થાપનાચાર્યઝી પધરાવવા અથવા સાપડા ઉપર પુસ્તક મૂકવું. (2) પછી ડાબા હાથથી મુહપત્તિ પકડીને મુખ પાસે રાખવી. શક્ય હોય તો પૂર્વ કે ઉત્તરદિશા તરફ મુખ રાખીને જમણો હાથ સ્થાપનાજી તરફ સીધો રાખી નવકાર અને પંચિદિય કહીને સ્થાપનાજી સ્થાપવા. (3) પછી એક ખમાસમણ દઇને […]

Jain Lyrics, Jain Stotra

Saat Lakh Sutra – || સાત લાખ સૂત્ર ||

સાત લાખ પૃથ્વીકાય, સાત લાખ અપકાય, સાત લાખ તેઉકાય, સાત લાખ વાઉકાય, દસ લાખ પ્રત્યેક વનસ્પતિ-કાય, ચૌદ લાખ સાધારણ વનસ્પતિ-કાય, બે લાખ બેઇન્દ્રિય, બે લાખ તેઇન્દ્રિય, બે લાખ ચઉરિન્દ્રિય, ચાર લાખ દેવતા, ચાર લાખ નારકી, ચાર લાખ તિર્યંચ પંચેન્દ્રિય, ચૌદ લાખ મનુષ્ય એવંકારે, ચોરાશી લાખ જીવ-યોનિ માંહે, મ્હારે જીવે જે કોઇ જીવ હણ્યો હોય, હણાવ્યો

Jain Lyrics, Jain Songs

Shree Gautam Swamiji No Chhand – શ્રી ગૌતમ સ્વામીજી નો છંદ

વીર જિનેશ્વર કેરો શિષ્ય, ગૌતમ નામ જપો નિશદિન ; જો કીજે ગૌતમનું ધ્યાન, તો ઘર વિલસે નવે નિધાન…. 1 વીર જિનેશ્વર…… ગૌતમ નામે ગિરિવર ચઢે, મન વાંછિત હેલા સંપજે ; ગૌતમ નામે નાવો રોગ, ગૌતમ નામે સર્વ સંયોગ….2 વીર જિનેશ્વર….. જે વૈરી વીરુઆ વંકડા, તસ નામે નાવે ઢુંકડા ; ભૂત પ્રેત નવી મંડે પ્રાણ, તે

Jain Lyrics, Jain Stotra

18 Paapsthank Stotra – અઢાર પાપસ્થાનક સૂત્ર (અઢાર પાપ આલોવવાનું સૂત્ર)

પહેલે પ્રાણાતિપાત, બીજે મૃષાવાદ, ત્રીજે અદત્તાદાન, ચોથે મૈથુન, પાંચમે પરિગ્રહ, છઠ્ઠે ક્રોધ, સાતમે માન, આઠમે માયા, નવમે લોભ, દશમે રાગ, અગિયાર મે દ્વેષ, બારમે કલહ, તેરમે અભ્યાખ્યાન, ચૌદમે પૈશુન્ય, પંદરમે રતિ અરતિ, સોળમે પરપરિવાદ, સત્તરમે માયામૃષાવાદ, અઢારમે મિથ્યાત્વશલ્ય, એ અઢાર પાપસ્થાનમાંહિ મ્હારે જીવે જે કોઇ પાપ સેવ્યું હોય, સેવરાવ્યું હોય, સેવતાં પ્રત્યે અનુમોદ્યું હોય, તે

Jain Lyrics, Jain Stotra

Namutthunam Stotra – શક્રસ્તવ – નમુત્થુણં સૂત્ર

નમુત્થુણં અરિહંતાણં, ભગવંતાણં…… 1 આઇ – ગરાણં, તિત્થ – યરાણં, સયં – સંબુદ્ધાણં……2 પુરિસુત્તમાણં, પુરિસ – સીહાણં, પુરિસ – વર – પુંડરીઆણં, પુરિસ-વર-ગંઘ- હત્થીણં…..3 લોગુત્તમાણં, લોગ-નાહાણં, લોગ હિઆણં, લોગ-પઇવાણં, લોગ-પજ્જો-અગરાણં……4 અભય-દયાણં, ચક્ખુ-દયાણં, મગ્ગ – દયાણં, સરણ – દયાણં, બોહિ-દયાણં……5 ધમ્મ-દયાણં, ધમ્મ-દેસયાણં, ધમ્મ-નાયગાણં, ધમ્મ-સારહીણં, ધમ્મ – વર – ચાઉરંત – ચક્કવટ્ટીણં……6 અપ્પડિહય – વર – નાણ

Jain Lyrics, Jain Songs

Shashan Devi – શાસનદેવી

(રાગઃ હે શંખેશ્વર સ્વામી) હે શાસન દેવી માં, તમે શાસનદેવી માં તપસ્વીને આંગણે પધારો (2 વાર) શાતા આપો માં હે શાસન દેવી માં…. અવસરે અવસરે આવીને માં રક્ષા કરજો માં (2 વાર) રાતદિવસ એ ઝંખે (2 વાર) દર્શન દેજો માં.. હે શાસન દેવી માં…. ધૂપ જલાવું દીપ જલાવું આંગી રચાવું માં (2 વાર) થાળ ભરીને

Jain Lyrics, Jain Songs

Jain Stuti – જૈન સ્તુતિ

આવ્યો શરણે તમારા જિનવર કરજો આશ પુરી અમારી નાવ્યો ભવપાર મારો તુમ વિણ જગમાં સાર લે કોણ મારી ગાયો જિનરાજ આજે હરખ અધિકથી પરમ આનંદકારી પાયો તુમ દર્શ નાસે ભવ ભય ભ્રમણા નાથ સર્વે અમારી.. છે પ્રતિમા મનોહારિણી, દુઃખહરી શ્રી વીર જિણંદની, ભક્તોને છે સર્વદા સુખકરી, જાણે ખીલી ચાંદની, આ પ્રતિમા ના ગુણ ભાવ ધરીને,

Jain Lyrics, Jain Stotra

Aatm Raksha Stotra – આત્મરક્ષા સ્તોત્ર

ॐ પરમેષ્ટિ નમસ્કારં, સારં નવપદાત્મકમ્ । આત્મરક્ષા કરં વજ્રં, પંજરાભં સ્મરામ્યહમ્ ।। ॐ નમો અરિહંતાણં, શિરસ્કમ્ શિરસિ સ્થિતમ્ । ॐ નમો સવ્વ સિદ્ધાણં, મુખે મુખપટં વરમ્ ।। ॐ નમો આયરિયાણં, અંગરક્ષાતિ શાયિની । ॐ નમો ઉવજ્ઝાયાણં, આયુઘં હસ્તયોર્દૃડમ ।। ॐ નમો લોએસાહૂણં, મોચકે પાદયોઃ શુભે । એસો પગ્ય નમોક્કારો, શિલાવજ્રમયિ તલે ।। સવ્વ પાવપણાસણો, વપ્રો

Jain Lyrics, Jain Songs

Saiyam maro swas – સંયમ મારો શ્વાસ

પર થી થયા પરાયા, અમે સ્વ ના સગા થયા, સંસાર નો સાર સમજી, પરમ ના પથિક થયા, આતમ થયો ઉજાગર, પરમાત્મા થવા…. સંયમ મારો શ્વાસ.. સંયમ પ્રભુનો અહેસાસ… કાયા નો મેલ ધોવા, કેટલા ભવો કર્યા, આતમ નો મેલ ધોવા, ગુરુ ના ચરણ મળ્યા, ગુરુના વચનથી જાણે, સિધ્ધિ ના દ્વાર ખુલ્યા, સંયમ મારો શ્વાસ.. સંયમ પ્રભુનો

Jain Lyrics, Jain Stotra

Logassa Sutra – લોગસ્સ સૂત્ર

લોગસ્સ ઉજ્જોઅગરે, ધમ્મતિત્થયરે જિણે, અરિહંતે કિત્તઇસ્સં, ચઉવિસંપિ કેવલી.. (1) ઉસભ-મજિઅં ચ વંદે, સંભવ-મભિણંદણં ચ સુમઇં ચ ; પઉમપ્પહં સુપાસં, જિણં ચ ચંદપ્પહં વંદે… (2) સુવિહિં ચ પુપ્ફદંતં, સીઅલ સિજ્જંસ વાસુપૂજ્યં ચ ; વિમલમણંતં ચ જિણં, ધમ્મં સંતિં ચ વંદામિ… (3) કુંથું અરં ચ મલ્લિં, વંદે મુણિસુવ્વયં નમિજિણં ચ ; વંદામિ રિટ્ઠનેમિં, પાસં તહ વદ્ધમાણં ચ…

Scroll to Top