Jain Lyrics

Jain Lyrics, Jain Songs

Rushabh Ji Bolave chhe – ઋષભજી બોલાવે છે

ઋષભજી બોલાવે છે, એના સપના આવે છે જે એના થઇ જાય છે, એના એ થઇ જાય છે. ઋષભજી બોલાવે છે.. સપનામાં એથી વાતો થાય, આંખ ખુલે ત્યાં સૌ પહેલા દેખાય, હોઠ ને હૈયું એના ગીતો ગાય, એના નામ – સ્મરણથી બધું થાય, એ આવશે.. કોઇપણ રીતે… એની યાદમાં.. રાતો વીતે.. અધરાતે હરખાવે છે ને મધરાતે […]

Jain Lyrics, Jain Songs

Taru Dharyu Badhu Thay Chhe..! (તારું ધાર્યું બધું થાય છે)

તારું ધાર્યું બધું થાય છે મને આજે એ સમજાય છે. ના હું કોઇ નો ગર્વ લઉં તારા વિશ્વાસે જીવાય છે.. હું શાને કહું કે આ મુજથી થયું, તારી કરુણા છે અનહદ ને ફળ મે લહ્યું, મારા મનમાં પ્રભુ કોઇ શુભ ભાવના, તે જગાવી છે ત્યારે આ સઘળું થયું, તારા નામે બધુ થાય છે લોકો મારા

Jain Lyrics, Jain Stotra

Rishi Mandal Stotra in Gujarati (ઋષિમંડલ સ્ત્રોતમ્ – ગુજરાતી)

આદ્યંતાક્ષર સંલક્ષ્યમક્ષરં વ્યાપ્ય યતિસ્થિતમ્ । અગ્નિજ્વાલાસમં નાદં બિન્દુરેખાસમન્વિતમ્ ।।1।। અગ્નિજ્વાલા – સમાકાન્તં મનોમલ – વિશોધનમ્ । દૈદીપ્યમાનં હત્પદ્મે તત્પદં નૌમિ નિર્મલમ્ ।।2।। યુગ્મમ્ ૐ નમોડર્હદ્બયઃ ઋષેભ્યઃ ૐ સિદ્ધેભ્યો નમો નમઃ । ૐ નમઃ સર્વસૂરિભ્યઃ ઉપાધ્યાયેભ્યઃ ૐ નમઃ ।।3।। ૐ નમઃ સર્વસાધુભ્યઃ તત્વદ્રષ્ટિભ્યઃ ૐ નમઃ । ૐ નમઃ શુદ્ધબોધેભ્યશ્ચારિત્રેભ્યો નમોઃ નમઃ ।।4।। યુગ્મમ્ શ્રેયસેડસ્તુ શ્રિયેડસ્ત્વેતદર્હદાદ્યષ્ટકં શુભમ્

Jain Lyrics

Maun Ekadashi Ni Katha (મૌન એકાદશીની કથા)

ચોમાસી ચઉદશ વીત્યા પછી માગસર સુદ અગિયારસને દિવસે મૌન એકાદશીનું પર્વ આવે છે. આ દિવસે ત્રણ ચોવીસીઓનાં તીર્થંકરોના 150 કલ્યાણકો થયાં છે. તેથી આ દિવસ એવો શ્રેષ્ઠ છે કે આ દિવસે ઉપવાસ કરનારને 150 ઉપવાસનું ફળ મળે છે. આવા ઉત્તમ ફલને આપનાર આ પર્વની દરેકે અવશ્ય આરાધના કરવી જોઇએ. આ તિથિની આરાધના કરનાર સૂર શેઠની

Jain Lyrics, Jain Stotra

Amrit Vel ni Sajjay (અમૃત વેલની સજ્ઝાય)

ચેતન ! જ્ઞાન અજુવાળીયે, ટાળીએ મોહ સંતાપ રે ; ચિત્ત ડમડોલતું વાળીએ, પાળીએ સહજ ગુણ આપ રે.. ।।1।। ઉપશમ અમૃતરસ પીજીએ, કીજીએ સાધુ ગુણગાન રે ; અધમ વયણે નવિ ખીજીએ, દીજીએ સજ્જન ને માન રે.. ।।2।। ક્રોધ અનુબંધ નવિ રાખીએ, ભાખીએ વયણ મુખ સાર રે ; સમકિત રત્નરુચિ જોડીએ, છોડીએ કુમતિ મતિ કાચ રે.. ।।3।।

Jain Lyrics, Jain Stotra

Nanami Sutra – નાણંમિ સૂત્ર (પાંચ આચારના અતિચારની ગાથાઓ)

નાણંમિ દંસણંમિ અ, ચરણંમિ તવંમિ તહ ય વીરિયંમિ, આયરણં આયારો, ઇઅ એસો પંચહા ભણિઓ.. ।।1।। કાલે વિણએ બહુમાણે, ઉવહાણે તહ અનિણ્હવણે , વંજણ – અત્થ – તદુભએ, અટ્ઠવિહો નાણમાયારો.. ।।2।। નિસ્સંકિઅ નિક્કંખિઅ, નિવ્વિતિગિચ્છા અમૂઢદિટ્ઠી અ, ઉવવૂહ થિરીકરણે, વચ્છલ્લ – પભાવણે અટ્ઠ.. ।।3।। પણિહાણ – જોગજુત્તો, પંચિહિ સમિઇહિં તીહિં ગુત્તીહિં, એસ ચરિત્તાયારો, અટ્ઠવિહો હોઇ નાયવ્વો.. ।।4।।

Jain Lyrics

Choghadiya (ચોઘડિયા)

દિવસના ચોઘડિયાઃ રવિવાર સોમવાર મંગળવાર બુધવાર ગુરુવાર શુક્રવાર શનિવાર ઉદવેગ અમૃત રોગ લાભ શુભ ચલ કાળ ચલ કાળ ઉદવેગ અમૃત રોગ લાભ શુભ લાભ શુભ ચલ કાળ ઉદવેગ અમૃત રોગ અમૃત રોગ લાભ શુભ ચલ કાળ ઉદવેગ કાળ ઉદવેગ અમૃત રોગ લાભ શુભ ચલ શુભ ચલ કાળ ઉદવેગ અમૃત રોગ લાભ રોગ લાભ શુભ ચલ

Jain Lyrics, Jain Vidhi

Paushadh Vidhi – પૌષધ લેવાની વિધિ

પૌષધમાં જરૂરી ઉપકરણ : ચરવળો, મુહપત્તિ, કટાસણું, ધોતીયું, ખેસ, સુતરનો કંદોરો, ઉનની કાંબળ, દંડાસણ, સંથારો, ઉત્તરપટ્ટો, માતરીયું (લઘુ – વડી નીતિ જતા બદલવા માટે) ચૂનાનું પાણી. પૌષધ વિધિ : રાત્રિ પોસહનો વિધિ – પૌષધ લેવાનું પચ્ચક્ખાણ કરેમિ ભંતે ! પોસહં, આહારં – પોસહં દેસઓ સવ્વઓ, શરીરસક્કાર – પોસહં સવ્વઓ, બંભચેર – પોસહં સવ્વઓ, અવ્વાવાર –

Jain Lyrics, Jain Songs

Shri Shatrunjay Duha, Stavan, Thoy, Chaityavandan – શ્રી શત્રુંજય દુહા, સ્તવન, થોય, ચૈત્યવંદન

શ્રી શત્રુંજયના દુહા સિદ્ધાચલ સમરું સદા, સોરઠ દેશ મોઝાર ; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર. 1 સોરઠ દેશમાં સંચર્યો, ન ચઢ્યો ગઢ ગિરનાર ; શેત્રુંજી નદીએ નાહ્યો નહીં, એનો એળે ગયો અવતાર. 2 શેત્રુંજી નદીએ નાહીને, મુખબાંધી મુખકોશ ; દેવ યુગાદિ પૂજીએ, આણી મન સંતોષ.. 3 એકેકું ડગલું ભરે, શેત્રુંજા સામું  જેહ ;

Jain Lyrics, Jain Songs

Payushan Parv ni Thoy – પર્યુષણ પર્વની થોય

પુણ્યનું પોષણ પાપનું શોષણ, પર્વ પજુસણ પામીજી, કલ્પ ઘરે પધરાવો સ્વામી, નારી કહે શિર નામીજી ; કુંવર ગયવર ખંધે ચઢાવી, ઢોલ નિશાન વજડાવોજી, સદગુરુ સંગે ચઢતે રંગે, વીરચરિત્ર સુણાવોજી… 1 પ્રથમ વખાણે ધર્મ સારથી પદ, બીજે સુપના ચારજી, ત્રીજે સુપન પાઠક વળી ચોથે, વીર જનમ અધિકારજી ; પાંચમે દીક્ષા છઠ્ઠે શિવપદ, સાતમે જિન ત્રેવીશજી, આઠમે

Scroll to Top