Jain Vidhi

Jain Lyrics, Jain Vidhi

Paushadh Vidhi – પૌષધ લેવાની વિધિ

પૌષધમાં જરૂરી ઉપકરણ : ચરવળો, મુહપત્તિ, કટાસણું, ધોતીયું, ખેસ, સુતરનો કંદોરો, ઉનની કાંબળ, દંડાસણ, સંથારો, ઉત્તરપટ્ટો, માતરીયું (લઘુ – વડી નીતિ જતા બદલવા માટે) ચૂનાનું પાણી. પૌષધ વિધિ : રાત્રિ પોસહનો વિધિ – પૌષધ લેવાનું પચ્ચક્ખાણ કરેમિ ભંતે ! પોસહં, આહારં – પોસહં દેસઓ સવ્વઓ, શરીરસક્કાર – પોસહં સવ્વઓ, બંભચેર – પોસહં સવ્વઓ, અવ્વાવાર – […]

Jain Lyrics, Jain Stotra, Jain Vidhi

Rajnagar Prashnottari (રાજનગર પ્રશ્નોત્તરી)

મૌખિક ધોરણ – 1 સવાલ 1 – તમે કોણ છો ? જવાબ.1 અમે જૈન છીએ. સવાલ 2 – તમે કયો ધર્મ પાળો છો ? જવાબ 2 અમે જૈન ધર્મ પાળીએ છીએ. સવાલ 3 – જૈન કોને કહેવાય ? જવાબ 3 – શ્રી જિનેશ્વર ભગવાનની આજ્ઞા માને તેને જૈન કહેવાય. સવાલ – 4 જૈન ધર્મ એટલે

Jain Lyrics, Jain Vidhi

Devsi Pratikraman Vidhi – દેવસિઅ પ્રતિક્રમણની વિધિ

1. પ્રથમ સામાયિક લેવું. 2. પછી પાણી વાપર્યું હોય તો ખમાસમણ દઇ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! મુહપત્તિ પડિલેહું ? ઇચ્છં, કહી મુહપત્તિ પડિલેહવી. 3. આહાર વાપર્યો હોય તો બે વાંદણા દેવા. (બીજા વાંદણા માં આવસ્સિયાએ પાઠ ન કહેવો) 4. પછી ઇચ્છકારી ભગવન્ પસાય કરી પચ્ચક્ખાણનો આદેશ દેશોજી, એમ કહી યથાશક્તિ પચ્ચક્ખાણ કરવું. 5. પછી ખમાસમણ

Jain Lyrics, Jain Vidhi

Pakkhi Pratikraman Ni Vidhi – પક્ખિ પ્રતિક્રમણની વિધિ

1. પ્રથમ દેવસિઅ પ્રતિક્રમણમાં વંદિતુ કહીએ ત્યાં સુધી સર્વ કહેવું પણ ચૈત્યવંદન સકલાર્હત્ નું કહેવું અને થોય સ્નાતસ્યાની કહેવી, પછી એક ખમાસમણ દેવું. 2. પછી દેવસિઅ આલોઇઅ પડિક્કંતા ઇચ્છાકારેણ સંદિસહ્ ભગવન્ ! પક્ખિ મુહપત્તિ પડિલેહું ? ઇચ્છં કહી મુહપત્તિ પડીલેહવી પછી બે વાંદણા દેવા. 3. પછી ઇચ્છાકારેણ સંદિસહ્ ભગવન્ સંબુદ્ધા ખામણેણં અબ્ભુટ્ઠિઓમિ અબ્ભિંતર પક્ખિઅં ખામેઉં

Jain Lyrics, Jain Vidhi

Samayik Parvani Vidhi – સામાયિક પારવાની વિધિ

(1) પ્રથમ એક ખમાસમણ દઇને ઇચ્છાકારેણ સંદિસહ ભગવન ! ઇરિયાવહિયં પડિક્કમામિ ? ઇચ્છં કહી ઇરિયાવહિયા, તસ્સ ઉત્તરી, અન્નત્થ કહી એક લોગસ્સ ચંદેસુ નિમ્મલયરા સુધી (ન આવડે તો ચાર નવકાર) નો કાઉસ્સગ્ગ કરવો. પછી નમો અરિહંતાણ કહી કાઉસ્સગ્ગ પારીને પ્રગટ લોગસ્સ કહેવો. (2) પછી એક ખમાસમણ દઇ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! મુહપત્તિ પડિલેહું ? આદેશ માંગી

Jain Lyrics, Jain Vidhi

Samayik Levani Vidhi – સામાયિક લેવાની વિધિ

(1) પ્રથમ શુદ્ધ વસ્ત્ર પહેરીને ચરવળાથી જગ્યા પૂંજી ભૂમિ શુદ્ધ કરવી. ઊંચા આસને સ્થાપનાચાર્યઝી પધરાવવા અથવા સાપડા ઉપર પુસ્તક મૂકવું. (2) પછી ડાબા હાથથી મુહપત્તિ પકડીને મુખ પાસે રાખવી. શક્ય હોય તો પૂર્વ કે ઉત્તરદિશા તરફ મુખ રાખીને જમણો હાથ સ્થાપનાજી તરફ સીધો રાખી નવકાર અને પંચિદિય કહીને સ્થાપનાજી સ્થાપવા. (3) પછી એક ખમાસમણ દઇને

Jain Lyrics, Jain Vidhi

Chaityavandan Vidhi – ચૈત્યવંદન વિધિ

1. સૌ પ્રથમ એક ખમાસમણ આપવું. 2. ત્યારબાદ ઇરિયાવહિયં, તસ્સ ઉત્તરી, અન્નત્થ સૂત્ર બોલવું. ઇરિયાવહિયં સૂત્રઃ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્ ! ઇરિયાવહિયં પડિક્કમામિ ? ઇચ્છં, ઇચ્છામિ પડિક્કમિઉં । ઇરિયાવહિયાએ, વિરાહણાએ, ગમણાગમણે, પાણક્કમણે, બીયક્કમણે, હરિયક્કમણે, ઓસા – ઉત્તિંગ – પણગ – દગ, મટ્ટી મક્કડા – સંતાણા – સંકમણે, જે મે જીવા વિરાહિયા, એગિંદિયા, બેઇંદિયા, તેઇંદિંયા, ચઉરિંદિંયા, પંચિંદિંયા,

Jain Lyrics, Jain Vidhi

Guruvandan Vidhi – ગુરુવંદનની વિધિ

1. સૌ પ્રથમ બે હાથ જોડી બે ખમાસમણ દેવું ખમાસમણઃ ઇચ્છામિ ખમાસમણો ! વંદિઉં જાવણિજ્જાએ, નિસીહિયાએ, મત્થએણં વંદામિ..! 2. પછી ઊભા થઇ ઇચ્છકાર સૂત્ર બોલવું.. ઇચ્છકાર ! સુહ – રાઇ ? ( સુહ – દેવસિ ?) સુખ – તપ ? શરીર – નિરાબાધ ? સુખ – સંજમ – જાત્રા નિર્વહો છો જી ? સ્વામી !

Jain Lyrics, Jain Vidhi

Navpad Oli Vidhi – નવપદની ઓળી ની વિઘિ

આ મહામંગલકારી શ્રી નવપદજી ની ઓળીનો પ્રારંભ કરનારે પ્રથમ આસો માસની ઓળી થી શરુઆત કરવી. તિથિની વધઘટ ન હોચ તો આસો સુદ -7 અગર ચૈત્ર સુદ – 7 અને વધઘટ હોય તો સુદ – 6 અગર સુદ – 8 થી શરુ કરવી. તે સુદ 15 સુધી નવ આયંબિલ કરવા. અને સાડા ચાર વર્ષ લાગટ નવ

Scroll to Top