Jain Songs

Jain Lyrics, Jain Songs

Jeni Kiki Kali chhe – જેની કીકી કાળી છે..

જેની કીકી કાળી છે, નેં આંખ રુપાળી છે (2) હો, આદિશ્વરનું મુખ મલકતું, રુપની પ્યાલી છે મંદિરોની નગરીમાં, જાહોજલાલી છે જેની કીકી કાળી છે…. મરુદેવા માં હરખાવે…. હરખાવે પુંડરિક સ્વામી, જેની આંખમાં આંખ મિલાવે, શેત્રુંજી નદીના પાણી… હા પાણી, લઇ આવે ને સંઘ તને નવરાવે, એનાં ઉપર છાયા કરવા રાયણ ડાળી છે મંદિરોની નગરીમાં જાહોજલાલી […]

Jain Lyrics, Jain Songs

Parmatma Bani Jase – પરમાત્મા બની જાશે મારો આત્મા..

પરમાત્માથી રંગાશે મારો આત્મા, પરમાત્મા બની જાશે મારો આત્મા… થાશે પ્રભુનું મિલન વાતવાતમાં, પરમાત્મા બની જાશે મારો આત્મા… આતમ ને પરમાતમનો સંગ જડ્યો છે રાજ.. હરખ હરખ મન હરખ હરખમાં ઝૂમી રહ્યું છે આજ.. મારું હ્રદય પ્રભુ તારું મંદિર છે, તું હ્રદય વસે એ મારી તકદીર છે, કેવા શુભ પરિણામો જાગે આ મુલાકાતમાં, પરમાત્મા બની

Jain Lyrics, Jain Songs

Muskil Dagar Chhe – મુશ્કિલ ડગર છે..

મુશ્કિલ ડગર છે લાંબો સફર છે, ચાહું છું તારો સાથ, ઝાલ્યો છે તારો હાથ મેં પ્રભુજી હવે ના છોડું સાથ, તારી મારી જે પ્રીતિ છે, મુજને લાગે મીઠી છે, આવી પ્રીતની ગાંઠો, જગમાં ક્યાંય ના બીજી રે…. ચકોર ચાંદો જોઇને રાચે, મેઘને જોઇ મોરલો નાચે, તેમજ જ્યારે તુજને નીરખું, મારું મનડું થૈ થૈ નાચે, મારા

Scroll to Top