Janani Ni Jod Sakhi – જનની ની જોડ સખી
મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ એથી મીઠી તે મોરી માત રે જનની ની જોડ સખી ! નહી જડે રે લોલ પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ જગથી જૂદેરી એની જાત રે જનની ની જોડ સખી…… અમી ની ભરેલ એની આંખડી રે લોલ વ્હાલનાં ભરેલાં એના વેણ રે જનની ની જોડ સખી….. હાથ ગૂંથેલ […]