Sona Rupa Na Kalase- સોના રૂપા ના કળશે
સોના રૂપાના કળશે, પ્રભુ ને ન્હવરાવો હરશે; પાવન નદી ઓના પાણી, દેવો લાવ્યા છે ટાળી; આ ધારા તો….. પુણ્ય ની ધારા છે….. પ્રભુજી તો…..મ્હારા છે…….. વાદળ ઉમટે રોજ ગગનમાં, અભિષેક જળ ભરવા; હું પંચેન્દ્રિય છું પણ ચાહું, એકેન્દ્રિય પદ ધરવા; તારા અંગ અંગના સ્પર્શે, ખડ ખડ થઈ ને હું નાચું; તારી અભિષેક પૂજા માં, હૂં […]