Jain Songs

Jain Lyrics, Jain Songs

Mahavir Swami PanchKalyanak Stavan – શ્રી મહાવીર સ્વામી ભગવાનનું પંચકલ્યાણકનું સ્તવન

।। દુહા ।। શાસનનાયક શિવકરણ, વંદું વીરજિણંદ ; પંચકલ્યાણક જેહના, ગાશું ધરી આણંદ … 1 સુણતાં થુણતાં પ્રભુતણાં, ગુણ ગિરુઆ એક તાર ; ઋદ્ધિ – વૃદ્ધિ – સુખ સંપદા, સફલ હુવે અવતાર….2 ।। ઢાળ – 1 ।। સાંભળજો સસનેહિ સયણાં, પ્રભુજીના ચરિત્ર ઉલ્લાસે રે ; જે સાંભળશે પ્રભુ ગુણ તેહનાં, સમકિત નિર્મળ થાશે રે.. સાંભળજો…1 […]

Jain Lyrics, Jain Songs

Mahavir Swami 27 Bhav Stavan – શ્રી મહાવીર પ્રભુના સત્તાવીશ ભવનું સ્તવન

(1) શ્રી શુભવિજય સુગુરુ નમી, નમી પદ્માવતીમાય ; ભવ સત્તાવીશ વર્ણવું, સુણતાં સમકિત થાય.. 1 સમકિત પામે જીવને, ભવ ગણતીએ ગણાય ; જો વલી સંસારે ભમે, તો પણ મુગતે જાય… 2 વીર જિનેશ્વર સાહેબો, ભમિયો કાળ અનંત ; પણ સમકિત પામ્યા પછી, અંતે થયા અરિહંત.. 3 (ઢાળ – પહેલી) પહેલે ભવે એક ગામનો રે, રાય

Jain Lyrics, Jain Songs

Aarti Mangal Divo – આરતિ મંગળ દીવો

સોને કી છડી, રુપે કી મશાલ, જરીયન કા જામા, મોતિયન કી માલ, આજુ સે બાજુ સે નિગાહ રખો, જીવદયા પ્રતિપાલક, તીન લોક કે નાથ દેવાધિદેવ શ્રી આદિનાથ ભગવાન કો ઘણી ખમ્મા, ઘણી ખમ્મા, ઘણી ખમ્મા… આરતિ જય જય આરતિ આદિ જિણંદા, નાભિરાયા મરુદેવીકો નંદા ; પહેલી આરતિ પૂજા કીજે, નરભવ પામીને લહાવો લીજે || 1

Jain Lyrics, Jain Songs

Shree Gautam Swamiji No Chhand – શ્રી ગૌતમ સ્વામીજી નો છંદ

વીર જિનેશ્વર કેરો શિષ્ય, ગૌતમ નામ જપો નિશદિન ; જો કીજે ગૌતમનું ધ્યાન, તો ઘર વિલસે નવે નિધાન…. 1 વીર જિનેશ્વર…… ગૌતમ નામે ગિરિવર ચઢે, મન વાંછિત હેલા સંપજે ; ગૌતમ નામે નાવો રોગ, ગૌતમ નામે સર્વ સંયોગ….2 વીર જિનેશ્વર….. જે વૈરી વીરુઆ વંકડા, તસ નામે નાવે ઢુંકડા ; ભૂત પ્રેત નવી મંડે પ્રાણ, તે

Jain Lyrics, Jain Songs

Shashan Devi – શાસનદેવી

(રાગઃ હે શંખેશ્વર સ્વામી) હે શાસન દેવી માં, તમે શાસનદેવી માં તપસ્વીને આંગણે પધારો (2 વાર) શાતા આપો માં હે શાસન દેવી માં…. અવસરે અવસરે આવીને માં રક્ષા કરજો માં (2 વાર) રાતદિવસ એ ઝંખે (2 વાર) દર્શન દેજો માં.. હે શાસન દેવી માં…. ધૂપ જલાવું દીપ જલાવું આંગી રચાવું માં (2 વાર) થાળ ભરીને

Jain Lyrics, Jain Songs

Jain Stuti – જૈન સ્તુતિ

આવ્યો શરણે તમારા જિનવર કરજો આશ પુરી અમારી નાવ્યો ભવપાર મારો તુમ વિણ જગમાં સાર લે કોણ મારી ગાયો જિનરાજ આજે હરખ અધિકથી પરમ આનંદકારી પાયો તુમ દર્શ નાસે ભવ ભય ભ્રમણા નાથ સર્વે અમારી.. છે પ્રતિમા મનોહારિણી, દુઃખહરી શ્રી વીર જિણંદની, ભક્તોને છે સર્વદા સુખકરી, જાણે ખીલી ચાંદની, આ પ્રતિમા ના ગુણ ભાવ ધરીને,

Jain Lyrics, Jain Songs

Saiyam maro swas – સંયમ મારો શ્વાસ

પર થી થયા પરાયા, અમે સ્વ ના સગા થયા, સંસાર નો સાર સમજી, પરમ ના પથિક થયા, આતમ થયો ઉજાગર, પરમાત્મા થવા…. સંયમ મારો શ્વાસ.. સંયમ પ્રભુનો અહેસાસ… કાયા નો મેલ ધોવા, કેટલા ભવો કર્યા, આતમ નો મેલ ધોવા, ગુરુ ના ચરણ મળ્યા, ગુરુના વચનથી જાણે, સિધ્ધિ ના દ્વાર ખુલ્યા, સંયમ મારો શ્વાસ.. સંયમ પ્રભુનો

Jain Lyrics, Jain Songs

Evu lage chhe aaje mane – એવું લાગે છે આજે મને..

એવું લાગે છે આજે મને, પ્રભુ આવ્યા છે મારા હ્રદયમાં, એવું લાગે છે આજે મને, પ્રભુ આવ્યા છે મારા હ્રદયમાં, મિત્ર માનું બધા જીવને, ભાવ જાગ્યા છે મારા હ્રદયમાં… એવું લાગે છે આજે મને, પ્રભુ આવ્યા છે મારા હ્રદયમાં, વેરવૃતિની જવા્ળા ઉપર, ધારા વરસી રહી મેઘની, કુણા કુણા ક્ષમાભાવના, ફૂટ્યા અંકુર મારા હ્રદયમાં, એવું લાગે

Jain Lyrics, Jain Songs

Tara Mast Gulabi Gaal – તારા મસ્ત ગુલાબી ગાલ..

તારા મસ્ત ગુલાબી ગાલ, તારી આંખો છે અણિયાળી (2) રુદિયાના રાજા મારા, તું ક્રિષ્ના હું રાધા તારી… તારા મસ્ત ગુલાબી ગાલ, તારી આંખો છે અણિયાળી (2) રુદિયાના રાજા મારા, તું ક્રિષ્ના હું રાધા તારી… તારા મસ્ત ગુલાબી ગાલ, તારી આંખો છે અણિયાળી (2) દિલમાં જાગે સ્પંદન, ભીના ભીનાં નયન, જાણે આ પહેલી મુલાકાત, વહાલ કરું

Jain Lyrics, Jain Songs

Tota Tota tu kyun rota – તોતા તોતા તું ક્યું રોતા..

તોતા તોતા તું ક્યું રોતા, હો તોતા તોતા તું ક્યું રોતા… જો સમકિત હોતા તો ક્યું રોતા, જો સમકિત હોતા તો ક્યું રોતા.. હો તોતા તોતા તું ક્યું રોતા… જબ મૈં ભી તુમરે જૈસા થા, જિનમંદિર ના જાતા થા, પાઠશાલા ના જાતા થા, રોજ ગાલિયાં દેતા થા…(2) ઇસી સે બન ગયા મૈં તો તોતા (2)

Scroll to Top