Jain Songs

Jain Lyrics, Jain Songs, Jain Stotra

Bapji Maharaj Pradakshina na Duha (બાપજી મહારાજ ની પ્રદક્ષિણાના દુહા)

(1) સદગુરુ ચરણ શરણ વિણુ, રઝળ્યો કાળ અનંત ; એ શ્રી ચરણને હું ભજું, દૂર કરી સવિ તંત ।। (2) સ્વારથીયા સંસારમાં, કોઇ ન રાખણહાર ; શરણ એક શ્રીચરણ છે, એ છે તારણહાર ।। (3) દુઃખ મૂલ અજ્ઞાન છે, સુખ મૂલ એક જ્ઞાન ; સદ્ ગુરુ સેવાથી મળે, જ્ઞાન ટળે અજ્ઞાન ।। (4) સદ્ ગુરુ […]

Jain Lyrics, Jain Songs, Jain Tapsya Song

Tapasvi Padharo (તપસ્વી પધારો)

હે મહા તપસ્વી પધારો, ધન્ય તપસ્વી પધારો, આંગણે પધારો.. આજ તમે શાસનના શણગારા થઇને પધારો.. (1) હે રુમઝૂમ રુમઝૂમ આવો, પાવન પગલાં પાડો, આંગણે પધારો… આજ તમે વીરના સાચા વારસ થઇને પધારો.. (2) હો.. સત્વ તમારું જોઇ અમારું, મસ્તક ઝૂકે તમકોર, ભક્તિ ને ભાવની હેલી જો વરસે, સહુ જન ભાવવિભોર, કર્મના બંધન તોડી, તવ આતમને

Jain Lyrics, Jain Songs

Ochintu Koi Mane (ઓચિંતુ કોઇ મને)

ઓચિંતું કોઇ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે? આપણે તો કહીએ કે દરિયા શી મોજ માં ને ઉપરથી કુદરતી રહેમ છે. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ, એકલો ઊભું ને તોયે મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ, તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમખેમ છે.

Jain Lyrics, Jain Songs

Siddhachal Darbar – સિદ્ધાચલ દરબાર જાજરમાન લાગે છે..

સિદ્ધાચલ દરબાર જાજરમાન લાગે છે, રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે । આજ અનંતા સિદ્ધોનો અહેસાન લાગે છે, શાશ્વતા સુખના અહી સમ્માન લાગે છે । સિદ્ધાચલ દરબાર જાજરમાન લાગે છે… કેવો એનો ઠાઠ છે ને કેવો છે રુઆબ, શત્રુંજય ના બાગનું શ્રી ઋષભ જી ગુલાબ । ફૂલોના ઝૂલામાં કોઇ મહેમાન લાગે છે (2) રાજા ઋષભ દેવ

Jain Lyrics, Jain Songs

Rushabh Ji Bolave chhe – ઋષભજી બોલાવે છે

ઋષભજી બોલાવે છે, એના સપના આવે છે જે એના થઇ જાય છે, એના એ થઇ જાય છે. ઋષભજી બોલાવે છે.. સપનામાં એથી વાતો થાય, આંખ ખુલે ત્યાં સૌ પહેલા દેખાય, હોઠ ને હૈયું એના ગીતો ગાય, એના નામ – સ્મરણથી બધું થાય, એ આવશે.. કોઇપણ રીતે… એની યાદમાં.. રાતો વીતે.. અધરાતે હરખાવે છે ને મધરાતે

Jain Lyrics, Jain Songs

Taru Dharyu Badhu Thay Chhe..! (તારું ધાર્યું બધું થાય છે)

તારું ધાર્યું બધું થાય છે મને આજે એ સમજાય છે. ના હું કોઇ નો ગર્વ લઉં તારા વિશ્વાસે જીવાય છે.. હું શાને કહું કે આ મુજથી થયું, તારી કરુણા છે અનહદ ને ફળ મે લહ્યું, મારા મનમાં પ્રભુ કોઇ શુભ ભાવના, તે જગાવી છે ત્યારે આ સઘળું થયું, તારા નામે બધુ થાય છે લોકો મારા

Jain Lyrics, Jain Songs

Shri Shatrunjay Duha, Stavan, Thoy, Chaityavandan – શ્રી શત્રુંજય દુહા, સ્તવન, થોય, ચૈત્યવંદન

શ્રી શત્રુંજયના દુહા સિદ્ધાચલ સમરું સદા, સોરઠ દેશ મોઝાર ; મનુષ્ય જન્મ પામી કરી, વંદુ વાર હજાર. 1 સોરઠ દેશમાં સંચર્યો, ન ચઢ્યો ગઢ ગિરનાર ; શેત્રુંજી નદીએ નાહ્યો નહીં, એનો એળે ગયો અવતાર. 2 શેત્રુંજી નદીએ નાહીને, મુખબાંધી મુખકોશ ; દેવ યુગાદિ પૂજીએ, આણી મન સંતોષ.. 3 એકેકું ડગલું ભરે, શેત્રુંજા સામું  જેહ ;

Jain Lyrics, Jain Songs

Payushan Parv ni Thoy – પર્યુષણ પર્વની થોય

પુણ્યનું પોષણ પાપનું શોષણ, પર્વ પજુસણ પામીજી, કલ્પ ઘરે પધરાવો સ્વામી, નારી કહે શિર નામીજી ; કુંવર ગયવર ખંધે ચઢાવી, ઢોલ નિશાન વજડાવોજી, સદગુરુ સંગે ચઢતે રંગે, વીરચરિત્ર સુણાવોજી… 1 પ્રથમ વખાણે ધર્મ સારથી પદ, બીજે સુપના ચારજી, ત્રીજે સુપન પાઠક વળી ચોથે, વીર જનમ અધિકારજી ; પાંચમે દીક્ષા છઠ્ઠે શિવપદ, સાતમે જિન ત્રેવીશજી, આઠમે

Jain Lyrics, Jain Songs

Shree Chandanbala ni Sajjay – શ્રી ચંદનબાળાની સજ્ઝાય

પ્રાચીન સજ્ઝાય (વીર પ્રભુનો ચૂડો) (રાગ – ઓલી ચંદનબાળાને બારણે) તારા મુખડા ઉપર જાઉં વારી રે, વીર મારાં મન માન્યા ; તારા દર્શનની બલિહારી રે વીર, મુઠી બાકુળા માટે આવ્યા રે ; મને હેત ધરી બોલાવ્યા રે.. વીર.. 1 પાયે કીધી ઝાંઝરની ઝેણ વીર, માથે કીધી મુગટની વેણ રે ; વીર. પ્રભુ શાસનનો એક રુડો

Jain Lyrics, Jain Songs, Jain Stotra

Hitsiksha Chhatrishi (હિતશિક્ષા છત્રીસી)

સાંભળજો સજજન નરનારી હિતશિખામણ સારીજી, રીસ કરે દેતાં શિખામણ, ભાગ્યદશા પરવારીજી. 1. સુણજો સજ્જન રે, લોક વિરુદ્ધ નિવાર, સુણજો સજ્જન રે, જગત વડો વ્યવહાર. 2. મૂરખ બાલક જાચક વ્યસની, કારું ને વળી નારું જી, જો સંસારે સદા સુખ વંછો તો, ચોરની સંગત વારું જી.. 3. વેશ્યા સાથે વણજ ન કરીએ, નીચશું નેહ ન ધરીએ જી,

Scroll to Top