Jain Lyrics

Jain Lyrics, Jain Songs, Jain Stotra

Bapji Maharaj Pradakshina na Duha (બાપજી મહારાજ ની પ્રદક્ષિણાના દુહા)

(1) સદગુરુ ચરણ શરણ વિણુ, રઝળ્યો કાળ અનંત ; એ શ્રી ચરણને હું ભજું, દૂર કરી સવિ તંત ।। (2) સ્વારથીયા સંસારમાં, કોઇ ન રાખણહાર ; શરણ એક શ્રીચરણ છે, એ છે તારણહાર ।। (3) દુઃખ મૂલ અજ્ઞાન છે, સુખ મૂલ એક જ્ઞાન ; સદ્ ગુરુ સેવાથી મળે, જ્ઞાન ટળે અજ્ઞાન ।। (4) સદ્ ગુરુ […]

Jain Lyrics, Jain Stotra

Shri Siddhisuriswarji Maharaja na Sattavisa (bapji maharaj sattavisa)

શ્રી સિદ્ધિસૂરીશ્વરજી મહારાજા ના સત્તાવીશા જસ નામે સિદ્ધિ, કામે સિદ્ધિ, સિદ્ધિ કે ભંડાર હૈ, જસ દરિસને સિદ્ધિ હુએ, સિદ્ધિસૂરીશ્વર નામ હૈ, જસ વચને સિદ્ધિ, સ્મરણે સિદ્ધિ, શરણે પાપ નિકંદના, સિદ્ધિદાયક સિદ્ધિ ગુરુ કો ભાવ સે કરું વંદના… સત્વસિદ્ધ શિરોમણી, અધ્યાત્મ યોગીરાજ । સિદ્ધિ સૂરીશ્વર બાપજી, શાસનના સિરતાજ ।। સરસ્વતીનું સ્મરણ કરી, લાગુ ગુરુવર પાય ।

Jain Lyrics, Jain Songs, Jain Tapsya Song

Tapasvi Padharo (તપસ્વી પધારો)

હે મહા તપસ્વી પધારો, ધન્ય તપસ્વી પધારો, આંગણે પધારો.. આજ તમે શાસનના શણગારા થઇને પધારો.. (1) હે રુમઝૂમ રુમઝૂમ આવો, પાવન પગલાં પાડો, આંગણે પધારો… આજ તમે વીરના સાચા વારસ થઇને પધારો.. (2) હો.. સત્વ તમારું જોઇ અમારું, મસ્તક ઝૂકે તમકોર, ભક્તિ ને ભાવની હેલી જો વરસે, સહુ જન ભાવવિભોર, કર્મના બંધન તોડી, તવ આતમને

Jain Lyrics, Jain Stotra

Kallan Kandam Sutra – પાંચ જિનની થોય (કલ્લાણ કંદં સૂત્ર)

કલ્લાણ – કંંદં પઢમં જિણિદં, kallan kandam Padhamam Jinindam, સંતિં તઓ નેમિજિણં મુણિંદં ; Santiam tao nemi jinam munindam ; પાસં પયાસં સુણુણિક્કઠાણં, Pasam payasam sugunikka thanam, ભત્તીઇ વંદે સિરિવદ્ધમાણં .. ।।1।। Bhatiim vande siri vaddhmanam ..||1|| અપાર – સંસાર – સમુદ્દ – પારં, Appar Sansar Samudd Param, પત્તા સિવં દિંતુ સુઇક્કસારં ; Patta Sivam

Jain Lyrics, Jain Songs

Ochintu Koi Mane (ઓચિંતુ કોઇ મને)

ઓચિંતું કોઇ મને રસ્તે મળે ને કદી ધીરેથી પૂછે કે કેમ છે? આપણે તો કહીએ કે દરિયા શી મોજ માં ને ઉપરથી કુદરતી રહેમ છે. ફાટેલા ખિસ્સાની આડમાં મૂકી છે અમે છલકાતી મલકાતી મોજ, એકલો ઊભું ને તોયે મેળામાં હોઉં એવું લાગ્યા કરે છે મને રોજ, તાળું વસાય નહીં એવડી પટારીમાં આપણો ખજાનો હેમખેમ છે.

Jain Lyrics, Jain Stotra

Shri Sarswati Stotra – (श्री सरस्वती स्तोत्र)

श्री सरस्वती स्तोत्रं  चन्द्रार्क-कोटिघटितोज्ज्वल-दिव्य-मूर्ते।श्रीचन्द्रिकाकलित-निर्मल-शुभ्रवस्त्रे।कामार्थदायि-कलहंस-समाधिरूढ़े।वागीश्वरि प्रतिदिनं मम रक्ष देवि ।।1।। देवा-सुरेन्द्र-नतमौलिमणि-प्ररोचीः।श्रीमंजरी-निविड-रंजित-पादपद्मे।नीलालके प्रमदहस्ति-समानयाने।वागीश्वरि प्रतिदिनं मम रक्ष देवि ।।2।। केयूरहार-मणिकुण्डल-मुद्रिकाद्यैः।सर्वांगभूषण-नरेन्द्र-मुनींद्र-वंद्ये।नानासुरत्न-वर-निर्मल-मौलियुक्ते।वागीश्वरि प्रतिदिनं मम रक्ष देवि ।।3।। मंजीरकोत्कनककंकण किंकिणीनां।कांच्याश्च झंकृत-रवेण विराजमाने।सद्धर्म-वारिनिधि-संतत-वर्द्धमाने।वागीश्वरि प्रतिदिनं मम रक्ष देवि ।।4।। कंकेलिपल्लव-विनिंदित-पाणियुग्मे।पद्मासने दिवस-पद्मसमान-वक्त्रे।जैनन्द्र-वक्त्र-भवदिव्य-समस्त-भाषे।वागीश्वरि प्रतिदिनं मम रक्ष देवि ।।5।। अर्द्धे दुमण्डितजटा ललितस्वरूपे।शास्त्र-प्रकाशिनि-समस्त-कलाधिनाथे।चिन्मुद्रिका-जपसराभय-पुस्तकाके।वागीश्वरि प्रतिदिन मम रक्ष देवि ।।6।। डिंडीरपिंड-हिम शंखसिता-भ्रहारे।पूर्णेन्दु-बिम्बरूचि-शोभित-दिव्यगात्रे।चांचल्यमान-मृग शावल लाट-नेत्रे।वागीश्वरि प्रतिदिनं मम रक्ष देवि ।।7।।

Jain Lyrics, Jain Stotra

Navgrah Shanti Stotra in Sanskrit (નવગ્રહ શાંતિ સ્તોત્ર)

Navgrah Shanti Stotra Sasnkrit & Hindi : पंचम श्रुत केवली आचार्य  श्री भद्रबाहु स्वामी द्वारा संस्कृत रचित एवं आर्यिका श्री 105 चंदनामती माता जी द्वारा हिंदी भाषा रचित नवग्रह शांति स्तोत्र ( 24 तीर्थंकरों की आराधना से ) 9 ग्रहों से शांति प्रदान करने में सहायक है। जगद्गुरुं नमस्कृत्यं, श्रुत्वा सद्गुरुभाषितम् |ग्रहशांतिं प्रवचयामि, लोकानां सुखहेतवे || जिनेन्द्रा: खेचरा ज्ञेया, पूजनीया

Jain Lyrics, Jain Songs

Siddhachal Darbar – સિદ્ધાચલ દરબાર જાજરમાન લાગે છે..

સિદ્ધાચલ દરબાર જાજરમાન લાગે છે, રાજા ઋષભદેવ મહેરબાન લાગે છે । આજ અનંતા સિદ્ધોનો અહેસાન લાગે છે, શાશ્વતા સુખના અહી સમ્માન લાગે છે । સિદ્ધાચલ દરબાર જાજરમાન લાગે છે… કેવો એનો ઠાઠ છે ને કેવો છે રુઆબ, શત્રુંજય ના બાગનું શ્રી ઋષભ જી ગુલાબ । ફૂલોના ઝૂલામાં કોઇ મહેમાન લાગે છે (2) રાજા ઋષભ દેવ

Jain Lyrics, Jain Stotra

Sakal Tirth Vandna Sutra (સકલતીર્થ વંદના સૂત્ર)

સકલ તીર્થ વંદું કર જોડ, જિનવર નામે મંગલ ક્રોડ પહેલે સ્વર્ગે લાખ બત્રીશ, જિનવર ચૈત્ય નમું નિશ – દિશ ।।1।। બીજે લાખ અઠ્ઠાવીશ કહ્યાં, ત્રીજે બાર લાખ સદ્હ્યાં ચોથે સ્વર્ગે અડ લખ ધાર, પાંચમે વંદું લાખ જ ચાર ।।2।। છઠ્ઠે સ્વર્ગે સહસ પચાસ, સાતમે ચાલીસ સહસ પ્રાસાદ આઠમે સ્વર્ગે છ હજાર, નવ દશમેં વંદું શત

Jain Lyrics, Jain Stotra

Kalyan Mandir Stotra (કલ્યાણ મંદિર સ્તોત્ર)

કલ્યાણ – મંદિર મુદારમવદ્ય – ભેદિ ભીતાભય – પ્રદમનિન્દિતમંગ્ – ઘ્રિ – પદ્મમ્ । સંસાર – સાગર – નિમજ્જદશેષ – જન્તુ – પોતાયમાનભભિનમ્ય જિનેશ્વરસ્ય ।।1।। યસ્ય સ્વયં સુરગુરુર્ગરિમામ્બુરાશેઃ સ્તોત્રં સુવિસ્ત્રત – મતિર્ન વિભુર્વિધાતુમ । તીર્થેશ્વરસ્ય કમઠ – સ્મય – ધૂમકેતો – સ્તાસ્યાહમેષ કિલ સંસ્તવનં કરિષ્યે ।।2।। સામાન્યતોડપિ તવ વર્ણયિતું સ્વરુપ – મસ્માદ્શઃ કથમધીશ ભવન્ત્યધીશાઃ ।

Scroll to Top